Skip to main content

English tenses chart in Gujarati

Free download Tenses charts in Gujarati as Image (JPEG) format. This charts include all the 12 important tenses for learning.

Tenses chart in Gujarati

English tenses chart in Gujarati-1

English tenses chart in Gujarati-2


Topics Covered:

સાદો વર્તમાનકાળ (The simple present tense)

Sub+Verb+OtherWords

હું ગ્રુહકાર્ય કરુ છુ.

I do homework.

તે ગ્રુહકાર્ય કરે છે.

He does homework.

હું મંદિરે જાઉં છુ.

I go to temple.

તે મંદિરે જાય છે.

He goes to temple.

 

ચાલુ વર્તમાનકાળ (The continuous present tense)

Sub+Am/Is/Are+Verb[ing]

હું તમને શિખવાડી રહ્યો છુ.
I am teaching you.

તમે વિડિઓ જોઇ રહ્યા છો.

You are watching video.

તે ગ્રુહકાર્ય કરી રહ્યો છે.

He is doing homework.

તેણીની ગ્રુહકાર્ય કરી રહી છે.

She is doing homework.

                 

પુર્ણ વર્તમાનકાળ(The perfect present tense)

Sub+Have/Has+pp[v3]+OtherWords

મે ગ્રુહકાર્ય કર્યુ છે.

I have done homework.

તેણે ગ્રુહકાર્ય કર્યુ છે.

He has done homework.

    I/We/You/They – Have

    He/She/It - Has

  

ચાલુ પુર્ણ વર્તમાનકાળ(The perfect continuous present tense)

ભૂતકાળમા શરુ થયેલ ક્રિયા વર્તમાનમા પણ ચાલુ હોય.

Sub+Have/Has+Been+verb[ing]+OtherWords+Since/For+Time

હું દસ મિનિટથી બોલી રહ્યો છુ.

I have been speaking for 10 minutes.

તે સવારથી ગ્રુહકાર્ય કરી રહ્યો છે.

He has been doing homework since morning.

સમય ની શરુઆત હોય- Since

સમય નો ગાળો- For

 

સાદો ભૂતકાળ(The simple past tense)

Sub+v2+OtherWords

તે બરોડા ગયો.

He went to Baroda.

હું બરોડા ગયો.

I went to Baroda.

મે ગ્રુહકાર્ય કર્યુ.

I did home work.

તેણે ગ્રુહકાર્ય કર્યુ.

He did homework.

 

ચાલુ ભૂતકાળ(The continuous past tense)

Sub+Was/Were+Verb[ing]

હું ભેળપુરી ખાઇ રહ્યો હતો.

I was eating bhelpuri.

હું ગ્રુહકાર્ય કરી રહ્યો હતો.

I was doing homework.

તે ગ્રુહકાર્ય કરી રહ્યો હતો.

He was doing homework.

તેઓ ગ્રુહકાર્ય કરી રહ્યા હતા.

They were doing homework.

 

પુર્ણ ભૂતકાળ(The perfect past tense)

Sub+Had+pp[v3]

જ્યારે તે આવ્યો ત્યારે મે ગ્રુહકાર્ય કરી દીધુ હતું.

When he came I had done my homework.

ડોક્ટર આવ્યા તે પહેલા દર્દી મરી ગયો હતો.

The patient had died before the doctor came.

 

ચાલુ પુર્ણ ભૂતકાળ(The perfect continuous past tense)

Sub+Had+Been+Verb[ing]+OtherWords+Since/For+Time

ભૂતકાળમાં કોઇ ચોક્કસ સમયે ક્રિયા અગાઉથી ચાલુ હતી એવુ દર્શાવવા.

જ્યારે તે આવ્યો ત્યારે હુ છેલ્લી દસ મિનિટથી કામ કરી રહ્યો હતો.

When he came I had been doing my homework for the last 10 minutes.

 

સાદો ભવિષ્યકાળ(The simple future tense)

Sub+Shall/Will+Verb+OtherWords

I અને We સાથે Shall વપરાય, Other માટે Will વપરાય

હું ગ્રુહકાર્ય કરીશ.

I shall do homework.

તે ગ્રુહકાર્ય કરશે.

He will do homework.

 

ચાલુ ભવિષ્યકાળ(The continuous future tense)

Sub+Shall/Will+Be+verb[ing]

આવતીકાલે દસ વાગ્યે હું ગ્રુહકાર્ય કરી રહ્યો હોઇશ.

I shall be doing homework tomorrow at 10 O’clock.

He will be doing homework tomorrow at 10 O’clock.

  

પુર્ણ ભવિષ્યકાળ(The perfect future tense)

Sub+Shall/Will+have+pp[v3]

મે ગ્રુહકાર્ય કર્યુ હશે.

I shall have done homework.

તેણે ગ્રુહકાર્ય કર્યુ હશે.

He will have done homework.

    By + time - સુધીમાં

મે સાત વગ્યા સુધીમા ગ્રુહકાર્ય કર્યુ હશે.

I shall have completed my homework by 7 O’clock.

 

ચાલુ પુર્ણ ભવિષ્યકાળ(The perfect continuous future tense)

Sub+Shall/Will+Have+Been+Verb[ing]+OtherWords+Since/For+Time

હું સવારથી ગ્રુહકાર્ય કરી રહ્યો હોઇશ.

I shall have been doing homework since morning.

He will have been doing homework since morning.


Ref: https://www.youtube.com/watch?v=vH_DG-Ak_qc

Comments